________________
૧૪૨
પ૬૧. ૧૨. સંપૂર્ણ મોહ પૂરેપૂરો નષ્ટ થઈ જાય એટલે
જેમનું ચિત્ત સ્ફટિક મણિના પાત્રમાં રાખેલા સ્વચ્છ પાણીની માફક નિર્મળ થઈ જાય છે એમને વીતરાગ
દેવે “ક્ષીણ કષાય” નિગ્રંથ કહ્યા છે. પર. ૧૩. કેવળજ્ઞાન રૂપી સૂર્યના કિરણ સમૂહ વડે ૫૬૩. જેમને અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થઈ ગયેલ છે તથા
નવ કેવળ લબ્ધિઓ (૧ સભ્યત્વ, ૨. અનંત-જ્ઞાન, ૩. અનંત-દર્શન, ૪. અનંત સુખ, ૫. અનંત-વીર્ય, ૬. દાન, ૭. લાભ, ૮. ભેગ, અને ૯. ઉપગ)પ્રગટ થવાથી જેમને પરમાત્માની સંજ્ઞા પ્રાપ્ત થઈ છે તે ઈન્દ્રિય વગેરેની મદદની અપેક્ષા ન રાખનારા, જ્ઞાન–દશનથી યુક્ત હોવાને લીધે કેવળી, અને કાય-યેગથી યુક્ત હોવાને લીધે, “
સગી કેવળી” (તથા ઘાતી કર્મોના વિજેતા હોવાને લીધે) જિન ક હે વા ય છે.
આવું અનાદિ અનંત જિનાગમમાં કહેવામાં આવ્યું છે. ૫૬૪ ૧૪ જે શીવના સ્વામી છે, જેમના બધા નવીન
કર્મોના આઅવ અવરૂદ્ધ થઈ ગયા છે તથા જે પૂર્વ સંચિત કર્મોમાંથી (બંધથી) સર્વથા મુક્ત થઈ ગયા છે એ “અગી - કેવળી, કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org