________________
૧૩૬
૫૩૬,
ખાવાનો પ્રસ્તાવ રજૂ કર્યા (પદ્મ); જ્યારે છઠ્ઠાએ વિચાર્યું કે ઝાડને કે એને કઈ પણ ભાગને કાપ નહિ પણ ઝાડ ઉપરથી જે પાકાં ફળ નીચે પડયાં છે તેને વીણીને ખાવામાં શું વાંધો છે? (શુકૂલ લેડ્યા). આ છ યાત્રીઓનાં વિચાર, વાણી અને વર્તન અનુક્રમે ઉપરોક્ત ઇ લેશ્યાઓના ઉદાહરણ છે. ૧. સ્વભાવની પ્રચંડતા, વેરની મજબૂત ગાંઠ, ઝઘડાખોર વૃત્તિ, ધર્મ અને દયા રહિતતા, સમજાવવા છતાં ન
માનવું – આ બધાં કૃષ્ણ – વેશ્યાનાં લક્ષણ છે. પ૪૦. ૨. મંદતા, બુદ્ધિહીનતા, અજ્ઞાન અને વિષય-લેલુપતા
- આ ટૂંકમાં, નીલ – વેશ્યાનાં લક્ષણ છે. ૩. જલદી રોષે ભરાવું, બીજાની નિ દા કરવી, દેષ
, અતિ શેકાયુક્ત હોવું, અત્યંત ભયભીત બની જવું, કાય – અકાય ન જાવું
આ કાપાત - લેડ્યાનાં લક્ષણ છે. ૫૪૨. ૪. કાર્ય–અકાર્યનું જ્ઞાન, શ્રેય-અશ્રેયને વિવેક, બધા
તરફ સમભાવ – દયા – દાનમાં પ્રવૃત્તિ –
આ પીત અથવા તેજે – લેમનાં લક્ષણ છે. ૫૪૩. પ. ત્યાગ – શીલતા, પરિણામની ભદ્રતા, વ્યવહારમાં
પ્રમાણિક્તા, કાર્યમાં ઋજુતા, અપરાધીઓ પ્રતિ ક્ષમાશીલતા, સાધુ – ગુરૂ – જનેની પૂજા – સેવામાં તત્પરતા – આ પદ - વેશ્યાનાં લક્ષણ છે.
૫૪૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org