________________
૫૩૬
૫૩૭,
૫૩૮.
Jain Education International
૧૩૫
કૃષ્ણ, નીલ અને કાપાત-આ ત્રણ અશુભ લેશ્યાઓમાંથી તીવ્રતમ, તીત્રતર અને તીવ્ર
પ્રત્યેકના
આ ત્રણ ભેદ છે. બાકીની ત્રણ જીભ લેશ્યામાંથી પ્રત્યેકના મંદતમ, મદતર અને મદ આ ત્રણુ ભેદે છે. ‘તીવ્ર’ અને ‘મદ્ય'ની અપેક્ષાએ પ્રત્યેકમાં અનત ભાગ-વૃદ્ધિ, અસંખ્યાત ભાગ–વૃદ્ધિ, સંખ્યાત ભાગ-વૃદ્ધિ, તથા સખ્યાત ગુણ-વૃદ્ધિ, અસ`ખ્યાત ગુણ વૃદ્ધિ અને અનંત ગુણવૃદ્ધિ-આ છ વૃદ્ધિએ અને આ નામની જ છ હાનિ સદા થતી રહે છે. આ કારણે જ વૈશ્યાએાના ભેદમાં પણ આટ ભરતી થયા કરે છે.
દૃષ્ટાન્ત :
છ પથિક (યાત્રાળુઓ) હતા. જંગલ વચ્ચે અટવાઈ પડયા. ભૂખ સતાવવા લાગી. ઘેાડા સમય પછી તેઓને ફળથી ભરચક એક ઝાડ àખાયુ.. તેઓને ફળ ખાવાની ઈચ્છા થઈ. ખાથી તે છ પથિક મનમાં ને મનમાં વિચારવા લાગ્યા. પહેલાએ વિચાયુ' કે ઝાડને જડમૂળથી કાપી તેનાં ફળ ખાઈ એ. (કૃષ્ણ); બીજાએ વિચાયુ`' કે ફ્ક્ત થડ જ કાપી તેનાં ફળ ખાવાં. (નીલ); ત્રીજાએ વિચાયુ` કે ફક્ત ઢાળીને કાપવી.(કાપાત); ચે માએ ડાળીઓ કાપવાના,(પીત); પાંચમાએ ફક્ત (ફળ) તેાડીને
For Private & Personal Use Only
www.jainelibrary.org