________________
૧૩૪
૫૩૧.
૫૩૨,
પ્રકરણ ૩૧ઃ ક્યા સૂત્ર ધર્મ ધ્યાનથી યુક્ત મુનિને વિશુદ્ધ ૧. પીત ૨ પ અને ૩. શુકલ-આ ત્રણ શુભ લેશ્યા બા હોય છે. આ લેયાઓનાં તીવ્ર મંદ રૂપે અનેક પ્રકાર છે. કષાયના ઉદયથી અનુરજિત મન, વચન અને કાયાની યોગ-પ્રવૃત્તિને લેશ્યા કહે છે. ચાર પ્રકારના કર્મબંધ આ બેનું એટલે કે ૧ પાક અને ૨. ચાગનું પરિણામ છે. કષાયથી કમેની સ્થિતિ-બંધ અને અન્ન ભાગ-બંધ, તથા,
ગથી પ્રકૃતિ-બંધ અને પ્રદેશ–બ ધ થાય છે. લેયા છ પ્રકારની છે: ૧ કૃણ લેશ્યા, ૨. નીલ વેશ્યા, ૩. કાપાત લેશ્યા, ૪. તે જે લેડ્યા
(પીત શ્યા), ૫. પદ્મ લેશ્યા, અને, ૬. શુકલ લેડ્યા. પ૩૪. કુણ, નીલ અને કાપત આ ત્રણ લે અધર્મ
અથવા અશુભ લેશ્યાએ છે. આને કારણે જીવ
વિવિધ દુર્ગતિઓમાં ઉત્પન્ન થાય છે. પ૩૫. પિત (તેજે લેગ્યા), પદ્ધ અને શુકલ-આ ત્રણ લેશ્યા
ધર્મ અથવા શુભ હેશ્યાઓ છે. આને કારણે જીવ વિવિધ સુ-ગનિઓમાં ઉત્પન્ન થાય છે.
S૩૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org