________________
૧૩૩ પ૨૭. (૧૨) બધિ દુર્લભ ભાવનાઃ કદાચ ધર્મ શ્રવણ
થઈ પણ જાય તે છેવટે એના ઉપર (સક્કા પરમ દુલહા) શ્રદ્ધા થવી મહા કઠણું કામ છે. કારણ કે ઘણા લેકે ન્યાયયુક્ત મોક્ષમાર્ગનું શ્રવણ
કરીને પણ એમાંથી વિચલિત થઈ જાય છે. પર૮ ધર્મ–શ્રવણ તથા (એના તરફ) શ્રદ્ધા થયા
છતાં પણ (વીરિય પણ દુલ્લીં)-સંયમમાં પ્રયત્ન થવે અત્યંત દુર્લભ છે. ઘણા લોકે સંયમમાં અભિરુચિ ધરાવતાં હોવા છતાં પણ એને સમ્યક્ત્વ સ્વરૂપે સ્વીકારી શકતા નથી. (૧૦. નિર્જર ભાવના કહેવાય?) ભાવના વેગથી શુદ્ધ આત્માને જળમાં નૌકા સમાન કહેવામાં આવ્યું છે. જેવી રીતે અનુકુળ પવનને સહારો (આશ્રય) મેળવી નૌકા કિનારા પાસે પહોંચી જાય છે, તેવી રીતે શુદ્ધ આત્મા સંસારની પાર પહોંચી જાય છે જ્યાં તેનાં તમામ દુખને અંત આવી જાય છે. (બધી ભાવના ક્રમવાર નથી.) એટલા માટે બાર અક્ષાએાનું અને પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, આલોચના તથા સમાધિનું પણ વારંવાર ચિંતન-મનન કરતાં રહેવું જોઈએ.
૫૨૯,
૫૩૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org