________________
૧૨૯
૫૦૬
૫૦૭.
૫૦૮
૧. અનિત્ય, ૨. અશર, ૩. એકત્વ, ૪. અન્યત્વ, ૫. સંસાર, ૬. ક, ૭. અશુચિ, ૮. આસવ, ૯. સંવર, ૧૦. નિર્જરા, ૧૧ ધર્મભાવના, અને ૧૨. બધિ દુર્લભ ભાવના આ-બાર ભાવનાનું ચિંતન-મનન કરવું જોઈએ. ૧. જન્મ મૃત્યુ સાથે જોડાયેલું છે અને યોવન ઘડપણ સાથે. લક્ષ્મી ચંચળ છે. આ પ્રકારે (સંસારમાં બધું જ ક્ષણભંગુર છે, અનિત્ય છે, અધવ છે મહા મેહને ત્યજીને અને તમામ વિષયોને (ઈન્દ્રિને) ક્ષણભંગુર જાણ, મનને નિર્વિષય બનાવે જેથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય (અનન્ય ભાવના) ૨. અજ્ઞાની જીવ ધન, પશુ તથા જ્ઞાતિબંધુઓને પિતાન રક્ષક અથવા શરણુ આપવાવાળા માને છે, એટલે કે “એ મારાં છે અને હું એમને છું એમ માને છે, પરંતુ ખરી રીતે એ બધાં નથી રહ્યું કે નથી શરણરૂપ, પરિગ્રહને હું જાણીબુઝીને ડું છું અને માયા-શલ્પ, મિષ્યાત્વ-શલ્ય તથા નિદાન-શલ્ય–આ ત્રણ શાને મન-વચન અને કાયાથી દૂર કરું છું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ (અષ્ટ પ્રવચન માતા) મારા માટે રક્ષક અને શરણ છે.
૫૦૯.
૫૧૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org