________________
૧૭
૪૬.
૪૭. જેમ ભા
૪૯,
“હું” નથી “બીજા નો કે નથી “બીજા” (પદાર્થ અથવા ભાવ) “મારા.” “હું” એક (શુદ્ધબુદ્ધ) જ્ઞાનમય (ચૈતન્ય) છું - આવું જે દયાનમાં ચિંતવે તે શ્રમણ આત્માને ધ્યાતા છે. જેમ ભાગ્યહીન વ્યક્તિ રત્ન પ્રાપ્ત કરી શકતી નથી, તેમ ધ્યાનમાં રહેલો યેગી, જે પિતાના આત્માનું સંવેદન નથી કરતે એ શુદ્ધ આત્માને પ્રાપ્ત કરી શકતું નથી. દયાન કરવાવાળો અધક ૧. પિંઠસ્થ, ૨. પદસ્થ અને ૩. રૂપાતીત – આ ત્રણ અવસ્થાઓની ભાવના કરે. પિંડસ્થ યાનને વિષય છે – છદ્મસ્થત્વ – દેહ-વિપશ્યત્વ. પદસ્થ યાનને વિષય છે કેવલિત્વ – કેવલિ દ્વારા પ્રતિપાદિત અર્થનું અનુચિંતન, અને રૂપાતીત ધ્યાનનો વિષય છે -સિદ્ધત્વ-સુદ્ધાત્મા. ઊકડુ વગેરે આસનમાં સ્થિત યા સ્થિર થઈ ભગવાન શ્રી મહાવીર સ્વામી ધ્યાન કરતા હતા. ઊંચા, નીચા અને ત્રાંસા લેકમાં રહેલા પદાર્થોને એ ધ્યેય બનાવતા હતા. એમની દૃષ્ટિ આત્મ-સમાધિ ઉપર સ્થિર થયેલી હતી. એ સંક૯પ-મુક્ત હતા. તથાગત ભૂત અને ભવિષ્યના અર્થને દેખતા નથી. ક૯પના-મુક્ત મહષિ વર્તમાનને દેખે છે કર્મ–શરીરનું શેષણ કરી એ ક્ષીણ કરી નાખે છે.
૪૯૯.
૫૦૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org