________________
૪૧.
૪૨.
૪૩.
૪૪.
૪૯૫.
Jain Education International
૧૨૬
જેમણે પેાતાના યુગ ત્ મન-વચન-કાયાને સ્થિર કરી દીધા છે અને જેમનુ ચિત્ત ખરેખર નિશ્ચલ થઈ ગયુ છે, એ મુનિઓના ધ્યાનને માટે માણસથી ભરપુર શહેર અથવા શૂન્ય અરણ્યમાં કશે દૂર નથ
સમાધિની નાવનાવાળે તપસ્વી શ્રમણ ઇન્દ્રિયાના અનુકૂળ વિષયામાં ( શબ્દ, રૂપ, વગેરેમાં) કદી પણ રામ-ભાવ ન રાખે અને પ્રતિકૂળ વિષયામાં મનથી પગ દ્વેષ-માવ ન રાખે.
સંસારના સ્વરૂપથી જે સુ-પરિચિત છે, નિઃસંગ છે, નિય છે, આશારહિત છે તથા જૈનુ મન વૈરાગ્યથી ભરપૂર છે એ જ ધ્યાનમાં સુ-નિશ્ચલ એટલે કે રૂઠે પ્રકારે સ્થિર બની શકે છે.
P
જે યાગી, પુરુષના આકારવાળા, કેવળજ્ઞાન અને કેવળદ નથી પૂર્ણ એવા, આત્માનું ધ્યાન ધરે છે એક ના ખ ધનના નાશ કરી દ્વન્દ્વ વિનાના ખની જાય છે.
ધ્યાન-ચેાગી પેાતાના આત્માને શરીર તથા સમસ્ત બાહ્ય સંચાથી વિવિક્ત ( ભિન્ન ) દ્વેષે છે, ખર્થાત્ દેહ તથા ઉપકરણાનો સ^થા ત્યાગ કરી, નિઃસંગ અની જાય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org