________________
૧૨૧
૪૬ ૭. દશન વિનય, જ્ઞાન વિનય, ચારિત્ર વિનય, તપ વિનય
અને ઔપચારિક વિનય વિનય તપના પાંચ ભેદ કહેવામાં આવ્યા છે, જે પંચમ ગતિ અથવા મેક્ષમાં લઈ જાય છે એના તિરસ્કારમાં બધાને તિરસ્કાર સમાયેલ છે અને એકની પૂજામાં બધાંની પૂજા આવી જાય છે. (માટે જ્યાં જ્યારે કોઈ પૂજ્ય અને વૃદ્ધજન દેખવામાં
આવે ત્યાં ત્યારે એમને વિનય કર જોઈ એ.) ૪૬૯. જિનશાસનનું મૂળ વિનય છે. સંયમ અને
તપથી વિનીત બનવું જોઈએ જે વિનયહીન છે એને
કયાંથી હેય ધર્મ અને ક્યાંથી હાય તપ ? ૪૭૦. વિનય મોક્ષનું દ્વાર છે. વિનયથી સંયમ, તપ
તથા જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિનયથી આચાર્ય તથા સકળ સંઘની આરાધના થાય છે વિનયપૂર્વક પ્રાપ્ત કરેલી વિદ્યા આ લેકમાં તથા પરલેકમાં ફળ આપનારી હોય છે. પાણી વિના ધાન્ય
નથી પાકતું તેમ વિનયવિહીન વિદ્યા ફળ આપતી નથી. ૪૭૨. એટલા માટે તમામ પ્રકારને પ્રયત્ન કરીને વિનયને
કદી ન છોઢ જોઈએ. થોડા જ શ્રુતજ્ઞાનને માલિક પણ વિનય દ્વારા કર્મોને નાશ કરી શકે છે.
૪૭૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org