________________
૧૧૯ (આ) આત્યંતર તપ ૪૫. ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય,
૫ ધ્યાન, અને ૬. વ્યુત્સગ (કાયેત્સર્ગ)
આ પ્રમાણે આભ્ય તર તપ છ પ્રકારનું છે. ૪૫૭ (૧) વ્રત, સમિતિ, શીલ, સંયમ, પરિણામ તથા કરણ
(ઇંદ્રિય) નિગ્રહને ભાવ – આ બધું
પ્રાયશ્ચિત્ત તપ છે, જે નિરંતર કર્તવ્ય-નિત્યકરણીય છે. ૪૫૮. કેપ વગેરે સ્વકીય ભાવને ક્ષય અથવા ઉપશમ
વગેરેની ભાવના કરવી અગર નિજ ગુણેનું ચિંતન કરવું એ નિશ્ચય પ્રાયશ્ચિત્ત તપ છે. અનંતાનંત ભામાં બાંધેલાં શુભાશુભ કર્મોના સમૂહને નાશ તપશ્ચરણથી સિદ્ધ થાય છે, માટે તપશ્ચરણ એ પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનું છે : ૧. આચના, ૨. પ્રતિક્રમણ, ૩. ઉભય, ૪. વિવેક, ૫. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. છેદ, ૮. મૂલ, ૯, પરિહાર તથા ૧૦. શ્રદ્ધા. મન, વચન અને કાયા દ્વારા કરેલાં શુભાશુભ કર્મો બે પ્રકારનાં હોય છે. આ કૃત અને અનાગ કૃત. બીજા દ્વારા જાણવામાં આવેલાં કર્મ આભેગ કૃત કહેવાય અને બીજા દ્વારા નહિ જાણવામાં આવેલ
૪૫૯,
૪૦,
૪૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org