________________
૧૧૭
૪૪૭.
૪૪૮.
૪૪૬. ટૂંકમાં, ઇન્દ્રિયેના ઉપશમનને જ “ઉપવાસ
કહેવામાં આવે છે. એટલા માટે જ, જિતેન્દ્રિય સાધુ ખાવા છતાં “ઉપવાસી” જ કહેવાય છે. અ-બહુશ્રુત અર્થાત્ અજ્ઞાનીની જેટલી વિશુદ્ધિ બે-ચાર ઉપવાસોથી થાય છે તેથી વધારે-ઘણી વધારે-વિશુદ્ધિ જ્ઞાની તપસ્વી હંમેશાં ભેજન કરે તે પણ એની હોય છે (૨) જે જેટલું ભજન કરી શકતું હોય તેનાથી એક જાણે કે કેળિયો ઓછું ભજન કરે તો તે દ્રવ્યથી “
ઉદરી” કહેવાય ૪૪૯. (૩) આજે હું ભેજનનું પ્રમાણ આટલું લઈશ,
ભિક્ષા માટે આજે હું આટલાં ઘરોમાં જઈશ, આજે મને અમુક પ્રકારના માણસે વહે રાવશે તે જ લઈશ, આજે હું અમુક જાતના વાસણમાંથી હેરાવવામાં આવશે તે જ લઈશ, આજે મને માંડે, સાથ, વગેરે વગેરે ભેજન મળશે તે જ કરીશ-આવા આવા વિચારપૂર્વક આહાર ગ્રહણ કરનાર સાધુનું એ
વૃત્તિ પરિસખાન નામક તપ કહેવાય. ૪૫૦. (૪) દૂધ, દહીં, ઘી, વગેરે પૌષ્ટિક ભજન-પાન આદિ
રસોના ાગને “રસ પરિત્યાગ” નામનું તપ કહેવાય આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org