________________
૧૧૫
૪૩૭,
૪૩. (૬) તમામ વાચનિક વિકપને ત્યાગ કરી અને
ભવિષ્યના શુભાશુભનું વિવરણ કરી જે સાધુ આત્માનું ધ્યાન ધરે છે એનું એ પ્રત્યાખ્યાન નામનું આવશ્યક કહેવાય છે. જે પિતાના ભા ને છોડતું નથી, અને કઈ પણ પર-ભાવને ગ્રહણ કરતું નથી, અને જે બધાને જ્ઞા -દ્રષ્ટા છે એ (પરમતત્ત્વ) હું જ છું એવું ચિતન આત્મ-ધ્યાનમાં લીન જ્ઞાની કરે છે. (એ એવો પણ વિચાર કરે છે કે, જે કાંઈ મારું દુચારિત્ર છે અને હું મન, વચન અને કાયપૂર્વક ત્યાગ કરું છું અને નિર્વિકપ બની ત્રણ પ્રકારે સામાયિક કરું છું.
૪૩૮,
પ્રકરણ ૨૮: તે
સુ
(અ) બાહ્ય તપ: ૪૩ જ્યાં કષાયોને નિરોધ પ્રહ્મચર્યનું પાલન, જિનપૂજન
તથા અનશન (આત્મહિત માટે) કરવામાં આવે છે એ બધું “તપ” છે. વિશેષતયા, મુગ્ધ એટલે
ભકતે એ જ તપ કરે છે. ૪૪૦ તપ બે પ્રકારનું છે: (૧) બાહ્ય અને
(ર) આલ્યતર બાહ્ય તપ છ પ્રકારનું છે. એ પ્રમાણે અત્યંતર તપ પણ છ પ્રકારનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org