________________
૧૧૪
૪૩૧.
૪૩૨,
૪૩૩.
આલોચના, નિંદા તથા ગહ દ્વારા પ્રતિક્રમણ કરવામાં તથા ફરી વખત દેષ ન કરવામાં પ્રયત્નશીલ સાધુના પ્રતિક્રમણને “ભાવ પ્રતિક્રમણ” કહે છે. બાકી બીજું બધું (પ્રતિક્રમણ વગેરે પાઠ) “દવ્ય પ્રતિક્રમણ કહેવાય છે. વચન -રચના માત્રને ત્યાગી, જે સાધુ રાગાદિ ભાવને દૂર કરી, આત્માનું ધ્યાન ધરે એનું એ પારમાર્થિક પ્રતિકમણ કહેવાય. ધ્યાનમાં ડૂબી ગયેલે સાધુ બધા દેને દૂર કરી શકે છે, એટલા માટે દયાન જ સમસ્ત અતિચાર(૮)નું પ્રતિક્રમણ છે. (૫) દિવસ, રાત્રી, પક્ષ, માસ, ચાતુર્માસ વગેરેમાં કરવામાં આવનારાં પ્રતિકમણ વગેરે વખતે શાક્ત નિયમ અનુસાર ૨૭ શ્વાસોશ્વાસ સુધી અથવા ઉપયુક્ત-કાળ સુધી, જિનેન્દ્ર ભગવાનના ગુણનું ચિંતન કરતાં, શરીરની મમતાને છોડી દેવી તેનું નામ કાર્યોત્સર્ગ આવશ્યક છે. કાર્યોત્સર્ગમાં હોય તે સાધુ-વે, મનુષ્ય, તિર્યંચે, અચેતને, કરેલ (એટલે કે પ્રાકૃતિક, આકસ્મિક) બધા ઉપસર્ગો ( બાધાઓ, આપત્તિઓ) સમભાવે
૪૩૪.
૪૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org