________________
૧૦૮
૪૦૩. ૧. આંખે દેખેલી વાતનું જ નિરૂપણ કરતી હોય
એવી ભાષા આત્મવાન્ મુનિ બેલે ઉપરાંત, એ એવી ભાષા બોલે જે ૨ મિત ( ટૂંકી) હોય, ૩. સંદેહજનક ન હોય, ૪. સ્વર-વ્યંજન વગેરેથી પૂર્ણ હેય, ૫. સ્પષ્ટ હેાય, ૬ બોલાઈ હોય છતાં ન બોલાયા જેવી એટલે “સહજ” હોય, અને ૭. ઉદ્વેગ
વિનાની હેય. ૪૦૪, મુધા-દાયી (કારણ વિના આપવાવાળા) મળવા
મુશ્કેલ છે, અને મુઘા-જીવી (ભિલા ઉપર જીવન વિતાવવાવાળા) પણ મુશ્કેલ છે. મુધા-દાયી અને મુધા–જીવી અને સાક્ષાત્ અથવા પરંપરાથી સુ-ગતિ
અથવા મોક્ષ પ્રાપ્ત કરે છે. ૪૦૫, (૩) એ મુનિની એષણ સમિતિ શુદ્ધ કહેવાય છે
* ઉદગમ-દેષ, ઉત્પાદન-દોષ અને અશન-દોષ રહિત, ભેજન, ઉપધિ, વ્યા, વસતિ વગેરેને ઉપયોગ કરતે હેય.
*(આહાર બનાવતી તેખતે જે દોષ લાગે છે તેને “ઉદ્ગમ વગેરે દોષ” કહે છે. ઉત્પાદન વખતે લાગતા દોષોને “ઉત્પાદન દેષ” કહે છે. આહાર ગ્રહણ કરતી વખ લાગતા દોષને “અશન દેષ” કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org