________________
૩૮.
૩૯.
૪૦૦.
૪૦૧.
૪૦૨.
Jain Education International
૧૦૭
વિવિધ પ્રકારના જીવ-જંતુ, પશુ-પક્ષી વગેરે અહી તહીથી ચારા માટે એકઠાં થયાં ડાય તે એમનો સામે પણ ન જવુ' જોઈ એ જેથો એ ભયભીત ન થાય આ ખામતની ચાલતી વખતે પુરેપૂરી સાવધાન રાખવી જોઈ એ.
-
(૨) (ભાષા-સમિતિ-પરાયણ સાધુ) કેઈના પૂછવાથી પશુ પેાતાના માટે, બીજાને માટે, કે અન્નને મટે સાવદ્ય એટલે પાપ-વચન ન મેલે, તે ન ખોલે મવિદ્યારે તેવાં વચન
તથા કાર અને પ્રાણીઓના ઉપન્નાત ( આઘાત, વિરાધના ) પહોંચાડે એવી ભાષા પણ ખોદ્યું નહિ. પાપનો બંધ પડે એવુ' સત્ય ચન પણ ન એલે, ( તથા ) કાણાને કાણેા, નપુસકને નપુંસક, રાગીને રાગી અને ચારને ચાર પણ ન કહે.
વૈશુન્ય ( ચાડીચુગલો ), હાસ્ય, કશ વચન, પારકી નિ'દા, આત્મ-પ્રશ'સા, વિક્રયા ( ચાર ક્રિયા-રાજકયા, દેશકથા, ભક્ત–ભાજન કથા, તથા સ્ત્રી વગેરેની રસવર્ધક અથવા વિકારવક કથા ) ના ત્યાગ કરીને, સ્વ-પર-હિતકારી વચન મોલવું એને જ ભાષા સમિતિ કહેવામાં આવે છે.
For Private Personal Use Only
www.jainelibrary.org