________________
૧૦૬
૩૯૪. “યતના-ચારિતા' ધમની જન્મદાત્રી છે.
યતના ચારિતા ધર્મની પાલનહાર છે. યતના-ચારિતા ધર્મની વૃદ્ધિ કરે છે.
યતના-ચારિતા એકાન્ત સુખાવહ છે. ૩૯૫.
યતના(વિવેક, અથવા ઉપગ) પૂર્વક ચાલવું, થતના-પૂર્વક રહેવું, યતના-પૂર્વક બેસવું, યતનાપૂર્વક સૂવું, પતના-પૂર્વક ખાવું, યતના પૂર્વક બોલવું – આ કરવાથી સાધુને પાપ-કમને બંધ નથી થતું. (જય ચરે, જય ચિ, જય ભાસે જય સએ, જય ભુજતા ભાસંતે, પાવ કર્મ ન બંધાઈ. )
(આ) સ મિ નિ . ૩૬. (૧) કાર્યવશ દિવસમાં પ્રાસુક માર્ગ ઉપર (જે રસ્તા
ઉપર પહેલેથી આવવું-જવું શરૂ થઈ ગયું હોય), ચાર હાથ ભૂમિને આગળ દેખીને જીવેની વિરાધના કર્યા વિના ચાલવું એને ઈય સમિતિ કહે છે. ઈન્દ્રિયોના વિષયોને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયકાર્યને છોડીને માત્ર જવાની ક્રિયામાં જ તન્મય થઈને, તેને જ વિશેષ મહત્વ આપીને ઉપગપૂર્વક (જાગૃતિપૂર્વક ) ચાલવું જોઈએ.
૩૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org