________________
૧૦૫
જે અસંયમી હોય છે અથવા અયતનાચારી હોય છે તેનાથી ભાવહિંસા થાય છે. આ લોકો જે જીવોને કદી મારતા નથી તેની હિંસાને દેશ પણ એમને લાગે છે. જેવી રીતે અયતનાચારી સંયત (સાધુ) અથવા અસંત વ્યક્તિને કઈ પ્રાણીનો ઘાત થવાથી hવ્ય તથા ભાવ અને પ્રકારની હિંસાને દેષ લાગે છે તેવી રીતે ચિત્ત-શુદ્ધિવાળા સમિતિ-પરાયણ સાધુ દ્વારા (મનથી) કેઈને ઘાત ન થવાને કારણે એને દ્રવ્ય અહિંસા તથા ભાવ અહિંસા -- બન્ને પ્રકારની
અહિંસા થાય છે ૩૯૧
ઈ-સમિતિ-પૂર્વક ચાલનાર સાધુના પગ નીચે ૩૯૨. અચાનક કેઈ ના જીવ આવી જાય અને કચડાઈને
મરી જાય તે, આગમ ભાખે છે કે, એથી સાધુને સૂમ માત્ર પણ બંધ નથી થતું. જેવી રીતે અધ્યાત્મ(શાસ્ત્રોમાં મૂછને જ “પરિગ્રહ’ કહેવામાં આવે છે તેવી રીતે અહીં “પ્રમાદને જ ‘હિંસા” કહેવામાં
આવી છે. ૩૩. જેવી રીતે ચીકણે ગુણ ધરાવતું કમલિનીનું પાંદડું
પાણીથી લેવાતું નથી, તેવી રીતે છાની વચ્ચે સમિતિ-પૂર્વક વિચરનાર સાધુ પાપ (કમ–બંધ)થી લેપતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org