________________
૧૦૩
૩૮૨,
૩૮૩
૩૮૧. પથારી, પલંગ, આસન અને આહાર–પાણીને અતિ લાભ
હેય તે પણ જે થોડી ઈચ્છા રાખીને એછાથી પોતે સંતોષ માનતે હેય અને વધારે ગ્રહણ કરવાની ઈચ્છા ન રાખતું હોય એ સ તપમાં મુખ્યપણે અનુ-રકા સાધુ પૂજય છે. પરિગ્રહથી સંપૂર્ણ પણે રહિત, સમરસી સાધુએ સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પૂર્વે કોઈ પણ પ્રકારના આહાર વગેરેની ઈચ્છા મનમાં પણ ન લાવવી જોઈએ આ ધરતી ઉપર એવા ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ જી હમેશાં વ્યાપ્ત રહે છે જે રાત્રીના અંધારામાં દેખી શકાતા નથી, માટે તેવા વખતે રાધુની આહારની શુદ્ધ ગષણ કેવી રીતે થાય ?
પ્રકરણ ૨૬ઃ સમિતિ ગુસ-સૂત્ર (અ) આઠ પ્રવચન માતા ૩૮૪ ૧. ઇર્ષા સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એવા |
સમિતિ, ૪. આદાન-ભંડ-નિક્ષેપણ સમિતિ, અને, પ. પારિકાપનિકા (ઉત્સગ) સમિતિ – આ પાંચ સમિતિઓ છે. ૧. મને ગુપ્તિ, ૨. વચન ગુપ્તિ, અને ૩. કાયગુપ્તિ, આ ત્રણ ગતિએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org