________________
કરે
૩૭૬. અપુનભવ કામી (મેસની ઇચ્છાવાળા ) માટે શરીર
પણ પરિગ્રહ છે” – આવું કહીને એની ઉપેક્ષા કરવાનું ભગવાન અરિહંત દેવે કહ્યું છે તે પછી બીજા
પરિગ્રહની ઉપેક્ષા કરવાની વાત જ શી ? ૩૭૭. (છતાં પણ) જે અનિવાર્ય છે, જે અસંયમી જને
માટે અપ્રાર્થનીય છે, મૂછ (મમત્વ) વગેરે પેદા કરતી નથી એવી ઉપધિ (વસ્તુ) સાધુ માટે ઉપાય (ગ્રહણ કરવા ગ્યો છે. આનાથી વિરુદ્ધ છેડામાં છેડે પણ પરિગ્રહ એને માટે ઉપાય
(ગ્રહણ કરવા લાયક) નથી ૩૭૮. આહાર અને વિહારમાં દેશ, કાળ, શ્રમ, ક્ષમતા
(પિતાની શક્તિ) તથા ઉપધિને ધ્યાનમાં લઈને શ્રમણ જે વર્તન કરે તે એ અલ્પ-લેપી બને છે
અર્થાત એને ઓછો કર્મ બંધ પડે છે. ૩૭૯ છ કાય રક્ષક (તાયિના) જ્ઞાતપુત્રે (ભગવાન શ્રી
મહાવીસ્વામીએ) પરિગ્રહને પરિગ્રહ નથી કaો. એ મહર્ષિએ “મૂચ્છ (આસક્તિ)ને પરિગ્રહ કહ્યો છે. સાધુ લેશમાત્ર પણ સંગ્રહ ન કરે. પક્ષીની માફક સ ગ્રહથી કેવળ નિરપેક્ષ રહીને સંયમનાં ઉપકરણે લઈને વિચરે.
૩૮૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org