________________
૧૦૧
૩૭૦. (૩) ગામ, નગર અથવા અરણ્યમાં પરમાર્થ
(બીજાની વસ્તુ) જોઈને એને ગ્રહણ કરવાના ભાવને
તજનારા સાધુનું એ ત્રીજુ અચર્ય વ્રત કહેવાય. ૩૭૧.
સચેતન અથવા અચેતન, ડું અથવા ઝાઝું, જે સાધુને આપવામાં ન આવે તો તે લેતા નથી. દાંત સાફ કરવાને બ્રશ જેવી ચીજ પણ આપવામાં ન
આવે તો તે લેતા નથી. ૩૭૨. ગોચરીએ જનાર સાધુએ વર્ષ ભૂમિમાં પ્રવેશ ન
કરે જોઈએ. કુલ-ભૂમિ છે એવું જાણી એના પગ
મર્યાદિત પ્રવેશમાં જ સાધુએ ગોચરીએ જવું. ૩૭૩. (૪, “મૈથુન ” અધર્મનું મૂળ છે, મોટા દેશનું
કારણ છે, એટલા માટે બ્રહ્મચર્ય વ્રત પાળનાર નિગ્રંથ સાધુ મૈથુન સેવનને સર્વથા ત્યાગ કરે છે. સ્ત્રી-ત્રિક એટલે ઘરડી સ્ત્રી, બાબા અને જુવાન સ્ત્રી, અથવા એની છબી, વગેરેને જોઈને માતા, પુત્ર અને બહેન સમાન ગણવી તથા સ્ત્રી-કથા(સ્ત્રીની વાતે)થી નિવૃત થવું એનું નામ બ્રહ્મચર્ય વ્રત.
આ બ્રહ્મચર્ય ત્રણે લોકોમાં પૂજવા-લાયક વસ્તુ છે. ૩૭૫. (૫) નિરપેક્ષ-ભાવે ચારિત્રના ભારને જે વહે છે તે
સાધુને બાહ્ય અને અત્યંતર સંપૂર્ણ પરિગ્રહને ત્યાગ એનું નામ પાંચમું પરિગ્રહ નામનું વ્રત.
૩૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org