________________
३२८
૩ર૯
૩૩૦,
સામાયિક કરતી વખતે જે શ્રાવક પર–ચિંતા કરે છે એનું ધ્યાન એ ફક્ત –ધ્યાન કડવા ય. એનું સામાયિક નિરર્થક છે. ( ૧ ) પપધ વ્રત: ૧ આહાર પૌષધ, ૨. શરીરસત્કાર પૌષધ, ૩ અબ્રહ્મ પૌષવ તથા ૪. આરંભ - ત્યાગ પૌષધ- ચાર પૌષધ-ઉપવાસ નામના શિક્ષાવતમાં આવે છે આ ચારેયને ત્યાગ આંશિક પણ હોય અને સર્વીશ પણ હોય છે. જે સંપૂર્ણ પણે પૌષધ કરે એણે નિયમપૂર્વક સામાયિક કરવું જોઈએ. (૧૨) ઉદ્ગમ વગેરે દેથી રહિત, દેશ-કાળ અનુકૂળ, શુદ્ધ અન્નાદિકનું મુનિ આદિ સંયમીઓને ઉચિત રીતે દાન દેવું એને ગૃહસ્થોનું અતિથિ-સંવિભાગ શિક્ષાવ્રત કહે છે. (જે લેકે કોઈ પણ પ્રકારની સૂચના અગાઢથી આપ્યા વિના અતિથિરૂપે આવે છે એમને પિતાના ભોજનમાં સંવિભાગી બનાવવા એ પણ આ અર્થ થાય છે. ૧. આહારદાન,૨. ઔષધદાન, ૩ શાશ્વ-દાન, અને, ૪. અભયદાન – આમ દાન ચાર પ્રકારે કહેવામાં આવ્યું છે. ઉપાસક અધ્યયનમાં અર્થાત્ શ્રાવકાચારમાં એને દેવા યોગ્ય ગણવેલ છે. ભજન ( આહાર) માત્રનું દાન કરવાથી પણ ગૃહસ્થ ધન્ય બને છે. આમાં પાત્ર અને અપાત્રને વિશેષ વિચાર કરવાથી શું લાભ?
૩૩ .
૩૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org