________________
૩૧૨.
( સાથે સાથે ) સત્ય-અણુવ્રતી ૧. વિચાર્યો વિના સહેસા નથી કાઈ વાત કરતા, ૨. નથી કોઈની છૂપી વાત કહી કેતા, ૩. નથી પેાતાની પત્નીની Àઈ ગુપ્ત માત મિત્રામાં પ્રગટ કરતા, ૪. નથી મિથ્યા (અહિતકારી) ઉપદેશ આપતા, અને, પ. નથી ફૂટ લેખ ક્રિયા (ખાટા હસ્તાક્ષર અગર ખોટા દસ્તાવેજ) કરતા. ૩૧૩, (૩) અચૌય-અણુવ્રતો શ્રાવકે ૧. ન ચારીના માલ ખરીદવે। જોઈએ, કે ૨. ન કોઈ ને ચારી કરવા માટે પ્રેરવા જોઈ એ, તેમજ, ૩. રાજ્ય-વિરુદ્ધ અર્થાત્ ટેકસ–કર વગેરેની ચારી ફ્રેનિયમ વિરુદ્ધનુ કાઈ કા કરવુ નહિ જોઈ એ. ૪. વસ્તુએમાં ભેળસેળ ખોટા સિક્કા કે નેટ
વગેરે ન કરવી જોઈએ. ૫. ન બનાવવા જોઈએ.
૩૧૪. (૪) સ્ત્ર-સ્ત્રીમાં સંતુષ્ટ બ્રહ્મચ-અણુવ્રતી શ્રાવકે ૧. વિવાહિત કે ૨. અવિવાહિત સ્ત્રીથી સથા દૂર રહેવુ જોઈએ. ૩. અન`ગ-ક્રીડા ન કરવી જોઈ એ. ૪. પેાતાના સ ંતાન સિવાય મીજાના વિવાહ વગેરે કરાવવામાં રસ ન લેવા જોઈએ. (પેાતાના પણ બીજી વખતે વિવાહ ન કરવા જોઈ એ એ અ પણ આમાં શામિલ છે) ૫. કામસેવનની તીવ્ર લાલસાને પણ કરવા જોઈએ.
ત્યાગ
૮૯
૫. જુડ્ડી સાક્ષી આપી. આ મધાંના ત્યાગને ‘ સ્થૂલ * અસત્ય-વિરતિ કહે છે
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org