________________
૩૧૬.
૩૧૫, (૫) અપરિમિત પરિગ્રહુ અનંત તૃણાનું કારણ છે.
એ બહુ જ રેષયુક્ત છે તથા નરક ગતિને માર્ગ છે. એટલા માટે પરિગ્રહ-પરિમાણુ–અણુવ્રતી, વિશુદ્ધ-ચિત્ત શ્રાવકે ૧. ક્ષેત્ર-મકાન, ૨. સોના-ચાંદી, ૩. ધન-ધાન્ય, 8. દ્વિપદ–ચતુપદ, તથા ૫ ભંડાર (સંગ્રહ) વગેરે પરિગ્રહના અંગીકૃત
પરિમાણનું કતિક્રમણ ન કરવું જોઈએ. ૩૧છે. એણે સંપ રાખવું જોઈએ. “આ વખતે મેં
ભૂલમાં થોડું ભેગું કર્યું, આગળ આવશ્યકતા ઊભી થતાં ફરીથી વધુ ભેગું કરી લઈશ” -
આવા વિચાર તેણે ન કરવા જોઈએ. ૩૧૮.
શ્રાવકના મતશીલ-વ્રતમાં આ રણું ગુણવ્રત છેઃ ૧ દેશ-વિરતિ,
ર અનર્થ દંઠ વિરતિ,
તથા, ૩. દે શ વ કા શિ ક. ૩૧૯. (૬) ( વ્યાપાર વગેરેના ક્ષેત્ર મદિત કરવાની
ઈચ્છાથી)ઉપર, હેડે તથા આસપાસની દિશાઓમાં ગમન, આગમન, અથવા સંપર્ક વગેરેની મર્યાદા બાંધવાનું જેમાં કહેવામાં આવ્યું છે તે દિગૂ-વ્રત નામનું પહેલું ગુણવ્રત છે. (શ્રાવકના ૧૨ વ્રતમાં છ હું )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org