________________
૨૮૧ ,
(ઈ) સમન્વય : ૨૮૦. નિશ્ચય-ચરિત્ર તે સાધ્યરૂપ છે, તથા સ-રાગ
(વ્યવહાર) ચારિત્ર એનું સાધન છે. ધન તથા સાધ્ય-સ્વરૂપ બને ચારિત્રને ક્રેમપૂર્વક ધારણ કરવાથી જીવને પ્રબોધ થાય છે આત્યંતરશુદ્ધિ હોય તે બાહ્ય-શુદ્ધિ નિયમપૂર્વક હોય જ છે. આત્યંતર-દેષ હોય તે જ મનુષ્ય
બાઇ–દેવ કરે છે. ૨૮૨. મદ, માન, માયા, અને, લેભથી હિત ભાવ હોય
ત્યારે એને “ભાવશુદ્ધિ કહેવાય છે. આ ઉપદેશ લે – અલોકના જ્ઞાતા, દ્રષ્ટી સર્વજ્ઞ દેવે
“ભવ્ય જીવને આપે છે. ર૮૩. પાપ-આરંભ(પ્રવૃત્તિ)ને ત્યાગ કરી શુભ અર્થાત્
વ્યવહારચરિત્ર પાળા છતાં જીવ જે મહાદિ ભાવથી મુકન થતું નથી તે એ “શુદ્ધ આત્મત્વને
પ્રાપ્ત કરી શકતું નથી. ૨૮૪. (એટલા માટે કહેવામાં આવ્યું છે કે ) જેવી રીતે
શુ ચારિત્ર દ્વારા અશુભ(પ્રવૃત્તિ)ને નિરોધ કરવામાં આવે છે તેવી રીતે શુદ્ધ (ઉપયોગ) દ્વારા શુ (પ્રવૃત્તિ)ને નિરોધ કરવામાં આવે છે. એટલા માટે આ જ ક્રમથી – વ્યવહાર અને નિશ્ચયના પૂર્વાપર કમથી –-ગી આત્માનું ધ્યાન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org