________________
૮૧
૨૭૬.
૨૭૫. સમતા, માધ્યસ્થભાવ, શુદ્ધભાવ, વીતરાગતા, ચારિત્ર,
ધર્મ, અને, સવભાવ-આરાધના આ બધા એકથક શદે છે. જેણે (સ્વ-દ્રવ્ય અને પર-દ્રવ્યના ભેદ-જ્ઞાનની શ્રદ્ધા તથા આચરણ દ્વારા) પદાર્થો તથા સૂત્રને સારી પેઠે જાણું લીધા છે, જે સંયમ અને તપથી યુક્ત છે, વિગત-રાગ છે, સુખ-દુખમાં સમભાવ રાખે છે એ
શ્રમણને જ શુદ્ધોપગી કહેવામાં આવે છે. ૨૭૭. આવા શુદ્ધ ઉપગીને કામયને જ “ઝામય
કહેવામાં આવે છે. એનાં દર્શન અને જ્ઞાનને જ
શન” અને “જ્ઞાન” કહેવામાં આવે છે. એને જ નિર્વાણપ્રાપ્તિ થાય છે. એને જ સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. એને હું નમન કરું છું શુદ્ધ-ઉપગપૂર્વક સિદ્ધ બનનાર આત્માઓને અતિશય, આત્માન, વિષયાતીત અર્થાત્ અતીન્દ્રિય, અનુપમ, અનંત અને અવિનાશી સુખ પ્રાપ્ત થાય છે. જે ભિક્ષુને તમામ દ્રવ્ય પ્રતિ રાગ, દ્વેષ અને મેહ નથી તથા જે સુખ-દુખમાં સમભાવ રાખે છે તે ભિક્ષને શુભ-અશુભ કર્મોને આસવ હેતે નથી,
૨૭૮.
૨૭લ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org