________________
૨૪૨. જે ધાર્મિક માણસમાં ભક્તિ (અનુરાગ) રાખે છે,
પરમ શ્રદ્ધાથી એમનું અનુસરણ કરે છે તથા પ્રિય વચન બોલે છે તે ભવ્ય સમ્ય-દષ્ટિનું વાત્સલ્ય
બતાવે છે. ૨૪૩. ધમકથાના કથન દ્વારા અને નિર્દોષ બાહ્ય-ગ
(ગ્રીષ્મ ઋતુમાં પર્વત ઉપર ઊભા રહીને, વર્ષાઋતુમાં વૃક્ષની નીચે, શીત ઋતુમાં નદીના કિનારે દયાન) દ્વારા તથા જીવ ઉપર દયા અથવા અનુકંપા દ્વારા ધમની ૮ પ્રભાવના કરવી જોઈએ. (૧) પ્રવચનકુશળ, (૨) ધર્મકથા કરનાર, (૩) વાદી, (૪) નિમિત્ત-શાઅને જાણકાર, (૫) તપસ્વી, (૬) વિદ્યાસિદ્ધ, (૭) બદ્ધિ-સિદ્ધિઓને સ્વામી, અને, (૮) કવિ (કાન્તદશી) -આ આઠ પુરુષને ધર્મપ્રભાવક કહેવામાં આવે છે.
૨૪૪.
૨૪૫.
પ્રકરણ ૧૯: સમ્ય-જ્ઞાન-સૂત્ર (સાદક) સાંભળીને જ કલ્યાણ અથવા આત્મહિતને માર્ગ જાણી શકે છે, સાંભળીને જ પાપ અથવા અહિતના માર્ગનું જ્ઞાન થઈ શકે છે. એટલા માટે, સાંભળીને હિત અને અહિત બનેને માર્ગ જાણી જે શ્રેયસ્કર હેય તેનું આચરણ કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org