________________
૨૩૮.
૨૩૯.
૨૪૦
૨૪૧.
Jain Education International
૭૪
જ્ઞાન, ક્રેન, ચારિત્ર, તપ, ક્ષાંતિ ( મા ) અને મુક્તિ (નિલેભિતા ) દ્વારા આગળ જીવનને વમાન બનાવવુ જોઈ એ.
વધવુ જોઇ એ
( અમૂ૰-દૃષ્ટિ અગર વિવેકી ) કાઈના પ્રશ્નનો ઉત્તર દેતી વખતે ન તા શાસ્ત્રના અર્થ છુપાવે અને ન તા અસિદ્ધાંત દ્વારા શાસ્ત્રની અસમ્યક્ વ્યાખ્યા કરે, ન માન કરે અને ન પેાતાના વડપણનુ પ્રદ્દન કરે, ન ન કાઈ વિદ્વાનના પરિહાસ કરે અને ન કોઈ ને આશીર્વાદ કે.
જેવી રીતે જાતિવંત અશ્વ લગામ દ્વારા સીધા રસ્તા ઉપર આવી જાય છે તેવી રીતે જ્યારે કોઈ વખત પેાતાનામાં દુષ્ટ પ્રયાગની પ્રવૃત્તિ દેખવામાં આવે ત્યારે તેને વચન અને કાયાથી ધીર
તત્કાળ
મન,
( સમ્યગ્-દૃષ્ટિ ) સમેટી લે. (પ ઉપગ્રહન )
તું મહાસાગર તે પાર કરી ગયા છે ને પછી કિનારા પાસે પડાચીને કેમ ઊભા છે? એને પાર કરવામાં શીવ્રતા કર. હું ગૌતમ ! ક્ષણભરને પણ પ્રમાદ ન કર. (સમય', ગાયમ ! મા પમાયએ.) [૬ સ્થિરીકરણ ]
For Private Personal Use Only
www.jainelibrary.org