________________
૨ ૩૨,
સમ્યગ-દૃષ્ટિ જીવ નિઃશક હોય છે અને એ કારણે નિર્ભય પણ હોય છે. એ સાત પ્રકારના ભ -૧, આ લેકને ભય, ૨. પરાકને ભય, ૩. અરક્ષા ભય, ૪. અગુપ્તિ ભય, ૫. મૃત્યુ-ભય, ૬. વેદના–ભય, અને, ૭, અકસ્માત-ભય-થી રહિત હેય છે, એટલા માટે નિઃશકે હાય છે. (અર્થાત નિઃશંકતા અને નિર્ભયતા અને એકસાથે
રહેનારા ગુણે છે.) ૨૩૩. જે સમસ્ત કર્મફળમાં અને સંપૂર્ણ વસ્તુ-ધર્મોમાં
કઈ પણ પ્રકારની આકાંક્ષા નથી રાખતે એને નિકાંક્ષ-સમ્યગુટિ સમજ જોઈએ. જે સત્કાર, પૂજા અને વંદના સુદ્ધાં પણ નથી ચાહતે એ કેઈની પણ પ્રશંસાની અપેક્ષા કેવી રીતે રાખે? હે ચોગી! અગર જો તું પરલોકની આશા કરે છે તે ખ્યાતિ, લાભ, પૂજા અને સત્કારાદિ શા માટે ચાહે છે? શું એથી તને પરલેકનું સુખ મળશે? જે સમસ્ત ધર્મો (વસ્તુ–ગત સ્વભાવ) પ્રતિ ગ્લાનિ નથી કરતે એને નિવિચિકિત્સા ગુણને ધારક સમ્યગૃદૃષ્ટિ સમજ જોઈએ. જે સમગ્ર ભાવ પ્રતિ વિમૂઢ નથી – જાગરૂક છે, નિબ્રાંન્ત છે, દષ્ટિ-સંપન્ન છે, એ અમૂઢ-દૃષ્ટિ સમ્યગ-દૃષ્ટિ જ છે.
૨૩૪,
૨૩૫
૨૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org