________________
૭ર
૨૨૭. જેમ કમળના છેડનું પાંદડું સ્વભાવથી જ પાણીથી
લેપાતું નથી તેમ સપુરુષ સમ્યક્ત્વના પ્રભાવથી
કષાય અને વિષયથી લેપતે નથી. ૨૨૮. સમ્યગુ–દષ્ટિ મનુષ્ય પિતાની ઇન્દ્રિયો દ્વારા ચેતન તથા
અચેતન દ્રવ્યનો જે કાંઈ ઉપભોગ કરે છે એ તમામ
કર્મોની નિર્જરામાં સહાયક બને છે. ૨૨૯ કેઈક તે વિષયનું સેવન કરતા હોવા છતાં સેવન
કરતા નથી, અને, કેઈ સેવન ન કરતા હોવા છતાં વિષયેનું સેવન કરે છે. જેવી રીતે કેઈ પુરુષ વિવાહાદિ કાર્યમાં લાગે રહ્યો હોવા છતાં પણ એ
કાર્યનો સ્વામી નહિ હેવાથી કતાં નથી ગણતે. ૨૩૦. (આ પ્રમાણે) કામગ નથી સમભાવ ઉત્પન્ન
કરતા અને નથી કરતા વિકૃતિ એટલે કે વિષમતા. જે એમના પ્રતિ હેષ અને મમત્વ રાખે છે તે એમનામાં
વિકૃતિને પ્રાપ્ત થાય છે. (આ) સમ્યગૂ-દર્શન અંગ ૨૩૧. સમ્યગુ-દર્શનના આ આઠ અંગ છે: ૧. નિઃશંકા,
૨. નિષ્કાંક્ષા, ૩. નિવિચિકિત્સા, ૪. અમૂઢ દષ્ટિ, ૫. ઉપગ્રહન, ૬. સ્થિરીકરણ, ૭. વાત્સલ્ય, અને, ૮. પ્રભાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org