________________
૨૨૫. (અથવા) નિશ્ચયનયથી જે મૌન છે એને જ
સમ્યગ–દશન કહે છે અને જે સદ્ગ-દર્શન છે એ જ મૌન છે. વ્યવહારથી જે નિશ્ચય-સમ્યગ્ર દશનનો હેતુ
છે તે પણ સમ્યગ-દશન છે. ૨૨૨. સમ્યકત્વ વિનાની વ્યક્તિ હજારો કરડે વર્ષ સુધી
રૂડી રીતે ઉગ્ર તપ કરે તે પણ બાધિ પ્રાપ્ત
કરતી નથી. રર૩.
જે સમ્યગ-દર્શનથી ભ્રષ્ટ છે. તે જ ભ્રષ્ટ છે. દર્શન-ભ્રષ્ટને કદી પણ નિર્વાણ-પ્રાપ્તિ થતી નથી. ચારિત્રવિહીન સમ્યગુ-દષ્ટિ તો ચારિત્ર ધારણ કરીને) સિદ્ધિ પ્રાપ્ત કરી વાળે છે, પરંતુ સમગ્ર-દશનથી રહિત સિદ્ધિ પ્રાપ્ત
કરી શકતો નથી. ૨૨૪. (વાસ્તવિક રીતે) જે સમ્યગ દર્શનથી શુદ્ધ છે
એ જ નિર્વાણ પ્રાપ્ત કરે છે. સમ્યગ દર્શન–વિહીન પુરુષ ઈષ્ટ-લાભ નથી કરી શકતે. એક તરફ સમ્યવનો લાભ અને બીજી તરફ ત્રીલેક્યને લાભ થતું હોય તે ગેલેક્સના લાભથી
સમ્યગદર્શનનો લાભ શ્રેષ્ઠ છે. ૨૨૬. વધારે શું કહીએ ? અતીત-કાળે જે શ્રેષ્ઠ વ્યક્તિઓ
સિદ્ધત્વ પામી છે અને ભવિષ્ય-કાળે જે પામશે તે સમ્યક્ત્વનું જ માહાતમ્ય છે.
૨૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org