________________
go
૨૧ ૬. જે આત્મા આ ત્રણેયથી સમાહિત બને છે અને બીજુ
કાંઈ નથી કરતે તથા નથી કાંઈ છેડતે એને જ
નિશ્ચય -- નયથી “મેક્ષમાર્ગ” કહેવામાં આવે છે. ૨૭. આ દષ્ટિએ આત્મામાં લીન આત્મા જ
“સમ્યગ-દષ્ટ હેાય છે. જે આત્માને યથાર્થ રૂપમાં જાણે છે એ જ “સમ્યગ જ્ઞાન” છે અને એમાં સ્થિત
થવું એને જ “સમ્યફ-ચારિત્ર” કહે છે. ૨૧૮.
આત્મા જ મારુ જ્ઞાન છે. આત્મા જ દર્શન અને ચારિત્ર છે. આત્મા જ પ્રત્યાખ્યાન છે અને આત્મા જ સંયમ અને યોગ છે, અથાત આ તમામ આત્મ-રૂપ જ છે.
પ્રકરણ ૧૮ : સમ્યગ્ર-દશન સૂત્ર (અ) વ્યવહાર-સમ્યક્ત્વ: નિશ્ચય સમ્યક્ત્વ ૨૧. રત્નત્રયમાં સમ્યગૂ-દશન જ શ્રેષ્ઠ છે, અને એને જ
મેક્ષરૂપી મહા-વૃક્ષનું મૂળ કહેવામાં આવ્યું છે.
આ દશન વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારનું છે. ૨૨. વ્યવહાર-નયથી છવાદિ તત્ત્વમાં શ્રદ્ધા રાખવી એને
જિન-વે સમ્યક નિશ્ચયનયથી તે આત્મા જ સમ્યગૂ દર્શન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org