________________
૨૧૩,
૨૧૧. સમ્યગ દશન વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના
ચારિત્ર–ગુણ નથી. ચારિત્ર વિના મેક્ષ (કર્મક્ષય) નથી
અને મોક્ષ વિના નિર્વાણ (અનંત આનંદ) નથી ૨૧૨. જેવી રીતે પાંગળી વ્યક્તિ વગડામાં લાગેલી આગને
જેઈને પણ ભાગવામાં અસમર્થ હોવાથી બળી મરે છે, અને આંધળી વ્યક્તિ દોડી શકવા છતાં જોવામાં અસમર્થ હોવાથી બળી મરે છે–તેવી રીતે ક્રિયા વિનાનું જ્ઞાન વ્યર્થ છે અને અજ્ઞાનીઓની ક્રિયા વ્યર્થ છે. જેવી રીતે વગડામાં પાંગળો અને આંધળે મળ્યા અને બનેનાં પારસ્પરિક સંપ્રગથી ( વગડામાંથી સહીસલામત નીકળી)અને નગરમાં પ્રવિષ્ટ થયા તેવી રીતે કહેવામાં આવે છે કે જ્ઞાન અને કિયાના સંગથી જ ફળ પ્રાપ્ત થાય છે. એક પિડાથી
રથ ચાલતું નથી. (આ) નિચય ૨ન-ત્રય : ૨૧૪. જે તમામ નય-પક્ષેથી રહિત છે તે જ “સમયસાર છે.
એને જ સમ્યગ-દર્શન તથા સમ્યગૂ-જ્ઞાનની
સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ૨૧૫. સાધુઓએ હંમેશાં દર્શન, જ્ઞાન અને ચારિત્રનું
પાલન કરવું જોઈએ. નિશ્ચય – નય અનુસાર આ ત્રણેયને આમ જ સમજવું જોઈએ. આ ત્રણેય આત્મ-સ્વરૂપ જ છે, એટલા માટે નિશ્ચયથી આત્માનું સેવન જ ઉચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org