________________
૬૮
૨૦૬. જીવન પર્યંત અનુપમ માનવીય ભેગોને ભેગવીને ૨૦૭. પૂર્વજન્મમાં વિશુદ્ધ યોગ્ય ધર્મારાધનને કારણે
નિર્મળ બોધિને અનુભવ કરે છે અને ચાર અંગે(મનુષ્યત્વ, કૃતિ, શ્રદ્ધા તથા વીર્ય)ને દુર્લભ જાણ, એ સંયમ ધર્મને સ્વીકાર કરે છે અને ફરી તપશ્ચર્યા દ્વારા કર્મોને નાશ કરી શાશ્વત સિદ્ધપદને પામે છે.
પ્રકરણ ૧૭ : રત્નત્રય સૂત્ર (અ) વ્યવહાર રતનરાય ? ૨૦૮. ધર્મ વગેરે (છ દ્રવ્ય તથા તાવાર્થ વગેરે)ની
શ્રદ્ધાને “સમ્યગ-દર્શન’ કહે છે. અંગસૂત્ર તથા પૂર્વેના જ્ઞાનને સમ્યગજ્ઞાન કહે છે. તપ માટે પ્રયત્નશીલ બનવું એને “સમ્યક ચરિત્ર કહે છે.
આને “વ્યવહાર ક્ષમાર્ગ” કહે છે. ૨૦૯. મનુષ્ય જ્ઞાન થી જીવાદિ પદાર્થોને જાણે છે. દર્શનથી
એમાં શ્રદ્ધા કેળવે છે, ચારિત્રથી (કર્મ-આસ્રવને) નિરોધ કરે છે અને તપથી વિશુદ્ધ બને છે (ત્રણેય એક-બીજાના પૂરક છે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે, ચારિ વિનાનું જ્ઞાન, સમ્યગદર્શન વિનાનું લિંગ ગ્રહણ (સુનિ-પણું) અને સંયમ વિનાનું તપશ્ચરણ નિરર્થક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org