________________
૬૭
૨૨.
એટલા માટે (પરમાર્થ દષ્ટિએ) અને પ્રકારના (શુભ અને અશુભ) કર્મોને કુશીલ જાણ એની સાથે ન રાગ કર જોઈએ અને ન એને સંસર્ગ પણ, કારણ કે કુશીલ (કર્મ) તરફ રાગ અને સંસર્ગ કરવાથી સ્વાધીનતા નષ્ટ થાય છે.
૨ ૦ ૩,
તે પણ) વ્રત અને તપ વગેરે દ્વારા “સ્વ” પ્રાતિ ઉત્તમ છે. એ ન કરીએ તે “ નરક” વગેરેનું દુઃખ ઉઠાવવું પડે એ ઠીક નથી, કારણ કે કષ્ટ સહીને તડકામાં ઊભા રહેવું એના કરતાં છાંયડામાં ઊભા રહેવું એ ઘણું સારું છે. (આ ન્યાયે લેકમાં પુરાયની સર્વથા ઉપેક્ષા ઉચિત ન કહેવાય. આ કાળમાં પુણ્ય ઉપાદેય છે.)
૨૦૪.
(એમાં સંદેહ નથી કે) શુભ ભાવપૂર્વક વિવાધર, દેવ, તથા, મનુષ્યની હાથ જોડીને કરેલી
સ્તુતિઓ દ્વારા ચકવતી સમ્રાટની વિપુલ રાજ્યલક્ષમી પણ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ સમ્યફ-સંબધી પ્રાપ્ત નથી થતી.
૨ ૦૫,
( પુણ્ય પ્રતાપે ) દેવલોકમાં યથાસ્થાન રહીને આયુષ્ય-ક્ષય થયા પછી દેવગણ ત્યાંથી પાછા ફરી મનુષ્ય-નિમાં જન્મ લે છે. ત્યાં તે દશાંગ ભેગ-સામગ્રી ભેગવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org