________________
૧૯૬. જિનેનદ્રદેવે એ ઉપદેશ આપ્યો છે કે નિશ્ચય અને
વ્યવહાર- સ્વરૂપ રત્નત્રા ( દર્શન, જ્ઞાન, ચારેત્રોને
જે નથી જાણતા તેનું તમામ આચરણ મિથ્યારૂપ છે. ૧૭. “અપસવ્ય જીવ છે કે ધર્મમાં વિશ્વાસ રાખે છે,
એની પ્રતીતિ કરી છે, એમાં રુચિ રાખે છે, એનું પાલન પણ કરે છે છતાં એ બધું ધર્માચરણ • લગતું નિમિત્ત ” સમજી કરે છે,
“કમલમનું કારણ સમજીને નથી કરતા. ૧૯૮. (એ નથી જાણતા કે ) પ૨દ્રમાં પ્રવૃત્ત શુભ
પરિણામ પુણ્ય કહેવાય અને અશુભ પરિણામ પાપ’. (ધ) અન્યગત અર્થાત્ સ્વ-દ્રવ્યમાં પ્રવૃત્ત પરિણામ છે જે યથાસમય દુઃખનાં ક્ષયનું કારણ બને છે. જે પુણ્યની ઈચ્છા કરે છે તે સંસારની જ ઈચ્છા કરે છે. 'પુણ્ય' સદગતિને હેતુ (જરૂર) છે, પરંતુ “નવ તો “
પુના ક્ષય થી જ થાય છે. ૨૦૦, અશુભ કર્મને કુશલ અને શુભ કર્મને સુશીલ જાણે,
પરંતુ જેના દ્વારા સંસારમાં પ્રવેશ થાય છે એને
સુશીલ કેવી રીતે કહી શકાય ? ૨૦૧. પુરુષને બને બેડીઓ બાંધે છે, ભલે પછી
એ બેડી સેનાની (પુણ્ય) હોય કે લેખંડની (પાપ) હોય. આ પ્રમાણે જીવને એનાં શુભ-અશુભ કર્મો બાંધે છે.
૧૯૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org