________________
સ મણ સુ ાં (જૈન ધર્મ સાર)
દ્વિતીય ખંડ
મેક્ષ માર્ગ
પ્રકરણ ૧૬ મોક્ષમાર્ગ સૂત્ર ૧૨. જિનશાસનમાં “મા” તથા “માર્ગ ફળ આ બે
પ્રકારો કહેવામાં આવ્યા છે. “મા” મોક્ષ અને ઉપાય છે.
એનું “ફળ નિવણ અથવા એક્ષ છે. ૧૯૩. સભ્ય –દાન, સમ્યગૂ-જ્ઞાન, સમ્યફ-ચારિત્ર
(તથા તપને) જિનેન્દ્રદેવે “મેક્ષને માગ”
કહ્યો છે. નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારને એ છે. ૧૯૪. અજ્ઞાનવશ જે જ્ઞાની પણ એવું માનવા લાગે છે
શુદ્ધ સંપ્રયાગ અર્થાત્ ભક્તિ વગેરે શુભ ભાવથી
મુક્તિ મળે છે તે એ પણ રાગનો અંશ હેવાને
કારણે પર-સમય-રત બન્યું કહેવાય. ૧૫. જિનેન્દ્રદેવ દ્વારા પ્રરૂપિત વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ,
અને, તપનું આચરણ કરતે હેય છતાં “અભવ્ય જીવ” અજ્ઞાની અને મિથ્યા-દષ્ટિ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org