________________
૬૦
૧૬૯. વસ્તુઓને લેવા-મૂકવામાં, મળ-મૂત્ર ત્યાગ કરવામાં,
બાલવાચાલવા-ફરવામાં તથા સૂવામાં જે દયાવાન પુરુષ હમેશાં અપ્રમાદ સેવ હાય એ ખરેખર જ અહિંસક છે.
પ્રકરણ ૧૪ઃ શિક્ષા સૂત્ર ૧૭૦. અવિનયીના જ્ઞાનાદિ ગુણેને નાશ થઈ જાય છે એ
એની વિપત્તિ છે અને વિનયીને જ્ઞાનાદિ ગુણેની પ્રાપ્તિ થાય છે એ એની સંપત્તિ છે. આ બન્ને બાબતેને જાણકાર જ ગ્રહણ અને આસેવન-રૂપ
સાચી શિક્ષા પ્રાપ્ત કરે છે. ૧૭૧. આ પાંચ કારણેને લઈને શિક્ષા પ્રાપ્ત થતી નથી :
(૧) અભિમાન, (૨) ક્રોધ, (૩) પ્રમાદ, (૪) રોગ,
અને (૫) આળસ. ૧૭૨. આ આઠ સ્થિતિઓ અથવા કારણોને લઈને માણસને ૩. શિક્ષણશીલ કહેવામાં આવે છે ? ૧. હાંસી-મજાક
ન ઉડાવવી, ૨. હંમેશાં ઇંદ્રિય અને મનનું દમન કરવું, ૩. કેઈની ગુપ્ત વાત પ્રકાશમાં ન આણવી, ૪. અશીલ (સર્વ પ્રકારે આચારવિહીન) ન બનવું, ૫. વિશીલ (દેથી કલંક્તિ) ન બનવું, ૬. અતિશય રસલુપતા ન હોવી, ૭. અકાધી રહેવું, ૮ સત્યમાં રત રહેવું.
59;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org