________________
દ્વિતીય ખડ
: ૫૧ :
સાધના જેએસ અધિકારી નથી, તેઓ ગૃહસ્થધનુ પાલન કરવાથી પેાતાના જીવનને કૃતાર્થ કરી શકે છે. ધનાપાર્જનમાં પ્રામાણિકતા અને વ્યવહારમાં નીતિ તથા સચ્ચાઇ ગૃહસ્થધમ ને લાયક થવામાં પ્રથમ આવશ્યકત્તા ધરાવે છે. ધર્મ - ભાવનાને સતેજ રાખવા માટે સસંગને શ્રેયસ્કર લાભ લેતા રહી આત્મભાનના બળે નિયતા ગુણને કેળવવા અને સમુચિત સંયમના પાલનમાં જાગ્રત રહેવુ' એ ગૃહસ્થને માટે જરૂરનુ છે. ગૃહસ્થ-ધમ
>
ગૃહસ્થધનું બીજુ નામ-જૈનશાસ્ત્રોમાં શ્રાવકધમ છે. ગૃહસ્થધને પાળનાર પુરુષ ‘ શ્રાવક' અને શ્રી ‘ શ્રાવિકા ’ કહેવાય છે. ' શબ્દ શ્રવણુ ' અર્થવાળા ‘ શ્રુ’ ધાતુથી અનેલા છે. શ્રવણ કરે અર્થાત્ આત્મકલ્યાણના માર્ગને રસપૂર્વક સાંભળે તે અને તે શ્રાવક શ્રાવિકા ’. શ્રાવકના અર્થમાં
શ્રાવક
>
6
* ઉપાસક
શબ્દ પણ વપરાય છે. ગૃહસ્થ-ધમ માં ખાર તે પાળવાની વ્યાખ્યા આવે છે. સ્થૂલ પ્રાણાતિપાતવિક્રમણ, સ્થૂલ મૃષાવાદવિરમણ, સ્થૂલ અદત્તાદાનવિરમણુ, સ્થૂલ મૈથુનવિરમણુ, પરિગ્રહ પરિમાણુ, દિવ્રત, ભોગપભાગપરિમાણુ, અને ઈ ડવિરતિ, સામાયિક, દેશાવકાશિક, પૌષધ અને અતિથિસ વિભાગ એ ખાર ત્રતા છે. આમાં શરૂઆતનાં પાંચ મર્યાદિત હાવાથી અણુવ્રત ’ કહેવાય છે. મર્યાદિતતા સૂચવવા માટે ‘ સ્થૂલ ” શબ્દ એમની સાથે જોડવામાં આવ્યા છે.
"
6
સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ
પ્રાણાતિપાત એટલે પ્રાણાના અતિપાત, અર્થાત્ પ્રાણીના પ્રાણ લેવા એ પ્રાણાતિપાત, તેથી હઠવુ... એ પ્રાણાતિપાતવિરમણુ. પ્રાણાતિપાત અથવા હિંસા પાતે કરવાથી, બીજા પાસે
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org