________________
: ૪૬ :
જૈન દર્શન પ્રશસ્ત ગણાય, ધર્મ ગણાય. મોક્ષાથીને આત્મવિકાસના માર્ગમાં આ નવ વસ્તુઓનું જ્ઞાન બહુ ઉપયોગી છે, જેથી એ તવ” નામથી કહેવાય. એ તમાં સમગ્ર વિશ્વના સમગ્ર પદાર્થોને જીવ તથા અજીવ (જડ) તા દ્વારા નિર્દેશ કરીને જીવનું મુખ્ય-સાધ્ય મોક્ષ જાહેર કર્યું અને તેના (મોક્ષના) બાધક-સાધક માર્ગ બતાવ્યા. બાધકમાં બધૂ અને બન્ધનું કારણ આસવ; સાધકમાં સંવર તથા નિજ રા.
નવ તના પ્રકરણ ઉપરથી આત્મા, પુણ્ય-પાપ, પારલેક, મેક્ષ અને ઈશ્વર સંબંધી જૈન વિચારેનું દિગ્દર્શન થઈ જાય છે. કલ્યાણસાધનને માર્ગ આત્મા, પરમાત્મા, પુણ્ય-પાપ અને પુનર્જન્મની શ્રદ્ધા પર સરળ બને છે. એકલું પ્રત્યક્ષ પ્રમાણ માનવાથી ચાલે તેમ નથી. કેવળ પ્રત્યક્ષ પ્રમાણના આધાર પર
* “ઘમ: માત્ર સવરે [ નિગરાયાં ] = સતર્મવતિ”! ( હેમચંદ્ર, યેગશાસ્ત્ર, જે પ્રકાશ, બીજા લેકની વૃત્તિ
" सामान्येन तावद् धर्मस्य त्रीण्येव रुपाणि द्रष्टव्यानि भवन्ति । तद्यथा कारण स्वभाव: कायं च । तत्र सदनुष्ठान धमस्य कारणम् । વમra: Tદ્ધવા-સાવોનાજવેa | સત્ર સાથaો નવે રામઘરમાપૂર:, અનાશ્રયસ્તુ પૂચિતÉવરમાણુવિચારક્ષ: xxx પુનર્ધા થાયતો ગવાતા સુવર્ણવષા:” [ ઉપમિતિભવપ્રપંચ કથા, પ્રથમ પ્રરતાવ, મુદ્રિત પુસ્તક પત્ર ૭૨ ] આ પાઠને અથ–
સામાન્ય રીતે ધર્મનાં ત્રણ રૂપ છે-કારણ, સ્વભાવ અને કાર્ય. તેમાં સદનુષ્ઠાન એ ધર્મનું કારણ છે. સ્વભાવ બે પ્રકારને આશ્રવરૂપ અને અનાશ્રવરૂપ. જીવમાં શુભ કર્મપરમાણુઓને ઉપચય થવો તે આશ્રવરૂપ સ્વભાવ, અને પૂર્વોપાર્જિત કર્મપરમાણુઓનું ખંખેરાઈ જવું એ અનાશ્રવરૂપ સ્વભાવ. ૪ ૮ અને જીવમાં જે વિશેષ સુંદરતાઓ તે ધર્મનું કાર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org