________________
દ્વિતીય ખંડ
મોક્ષ-માર્ગ
નવ તનું સંક્ષિપ્ત વર્ણન પૂરું થયું. આમાં મુખ્ય તો જીવ અજીવ એ જ છે. આસવ એ જીવન કર્મ બન્ધક અધ્યવસાય છે. બન્ધ એ જીવ અને અજીવ( કમપુગલ)ને પરસ્પરને ઘનિષ્ઠ સંબંધ છે. સંવર અને નિરા ( ઊંચી) એ આત્માની ઉજજવળ દશા છે. મેક્ષ આત્માની પૂર્ણ શુદ્ધતાનું નામ છે. આમ એ આઝવાદિ પાંચે તો જીવ -અજીવમાં સમાવિષ્ટ થાય છે. પુણ્ય-પા૫ આત્મસંબદ્ધ કર્મ– પુદ્ગલે છે. પુણ્ય-પાપને બધમાં અન્તર્ભાવ કરીએ તે સાત ત ગણાય જેમ નવ તની પરંપરા છે, તેમ સાત તાની પણ પરંપરા છે. આસવ અને બન્ધ એ સંસારનાં કારણ, અને સંવર તથા નિજા એ મોક્ષનાં કારણુ. સપુયરૂ૫ શુભ આસ્રવ મેક્ષસાધનાનાં સાધન મેળવી આપનાર હોઈ
* શ્રી ઉમાસ્વાતિવાચકવિરચિત તત્ત્વાર્થસૂત્રમાં સાત તત્ત્વોને નિર્દેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org