________________
પ્રથમ ખંડ
૬ ૩૩ : સામાયિક' આદિ ચારિત્ર”—આટલી બાબતેથી “સંવર” (કર્મબન્ધને નિધિ) સધાય છે, અને “નિર્જરા તપથી સધાય છે. અન્તર્મુખ બાહાતપથી અને પ્રાયશ્ચિત્ત' (દેષશાધનકિયા), વિનય”, “વૈયાવૃત્ય” (સેવા–ભક્તિ), “સ્વાધ્યાય’, મમત્વ અને કાષાયિક વિકારોને ખંખેરવારૂપ વ્યુત્સર્ગ' તથા માનસિક એકાગ્રતારૂપ “ધ્યાન'; એ પ્રકારના આભ્યન્તર તપથી “નિજ રા' સધાય છે. તપથી “નિજ શ” સધાય છે, તેમ “સંવર” પણ સધાય છે. તે જ પ્રમાણે સંવર સાધનને ઉપર્યુક્ત “ગુપ્તિ” વગેરે ભેદો તપગર્ભિત હેવાના બળ પર નિર્ભરના પણ સાધક બને છે.
કર્મ પિતાની સ્થિતિ પૂરી થતાં પાકી જઈ ખરી પડે છે જ એ કહેવાઈ ગયું છે, એ જાતની “નિજેરાને કમ તે સમગ્ર સંસાર(ભવચક્ર)ના સમગ્ર જીવમાં બરાબર પ્રવર્યા કરે છે, પણ કલ્યાણું “નિર્જરા” તે સંવરના સહશે જે સધાય છે તે છે, અને સંવર તથા નિર્જરા પૂર્ણ ઉત્કર્ષ પર આવતાં મેક્ષ પ્રાપ્ત થાય છે.
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અત્તરાય; એ ચાર કમ “ઘાતકર્મ' કહેવ ય છે. કારણ કે તે આત્માના કેવલજ્ઞાન આદિ નિજસ્વરૂપ મુખ્ય ગુણેને હણનાર ( આવનાર) છે. આ ચાર ઘાતી કર્મોને ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રકટ થાય છે. આ જ્ઞાન પ્રકટ થતાં આત્મા પૂર્ણ દ્રષ્ટા–પૂર્ણફાની બને છે. પછી એ આયુષ્ય પૂર્ણ થવાના સમય ઉપર અવશિષ્ટ ચાર કર્મો, જે અઘાતી” અથવા “ભવેપગ્રાહીર કહેવાય છે, તેમને ક્ષીણ
૧ ઘાતીથી વિપરીત અધાતી. ૨ “ભવ” એટલે સંસાર અથવા શરીર તેને ટકાવી રાખનાર એ ' ભોપગ્રાહી” શબ્દનો અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org