________________
: ૨૮ઃ
જૈન દર્શન તેને જૈન શા “નિકાચિતએવું નામ આપે છે. આ કર્મ પ્રાયઃ અવશ્ય જોગવવું પડે છે. બાકીનાં કમૅ ભાવના અને સાધનાના પર્યાપ્ત બળથી ભગવ્યા વગર પણ છૂટી શકે છે.
આવવથી થતા “બન્યની બાબતમાં જરા વધુ સ્પષ્ટ વિચારી લઈએ.
પુદ્ગલની “વર્ગણાઓ' (કક્ષાએ) અનેક છે, તેમાંની જે વણા કર્મરૂપ પરિણામને પામવાની યેગ્યતા ધરાવતી હોય છે તેને જ જીવ ગ્રહણ કરી પિતાના સઘળા પ્રદેશે સાથે વિશિષ્ટ રીતે જોડી દે છે, અર્થાત્ જીવ સ્વભાવે અમૂર્ત છતાં અનાદિ. કાળથી કર્મ સંબંધવાળે હોવાથી મૂત્ત જેવો હોવાને લીધે મૂર્ત કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે. મન-વચન-કાયના વ્યાપાર જેને “આસવ” કહેવામાં આવે છે, તેનાથી કર્મ-પુદ્ગલે ખેંચાઈ-જેમ ભીના ચામડા ઉપર હવાથી પડેલી જ એની સાથે ચેટી જાય છે તેમ કષાયના કારણે આત્મા સાથે જડાઈ જાય છે, આત્મા સાથે ક્ષીરનીરવત્ મળી જાય છે. એને (એવા ઘનિષ્ઠ સંબંધને) “બન્ધ” કહેવામાં આવે છે. કર્મ પુદ્ગલે જીવન દ્વારા ગ્રહણ થઈ કર્મરૂપે પરિણામ પામે છે. એને અર્થ એ છે કે તે વખતે તેમાં ચાર અંશેનું નિર્માણ થાય છે. તે જ અંશે બન્ધના પ્રકારે છે. તે પ્રકારે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ. કર્મરૂપે પરિણામ પામતાં કર્મ– પુદ્ગલેમાં “પ્રકૃતિ એટલે સ્વભાવ બંધાવે એ પ્રકૃતિ–બબ્ધ છે. જેમકે જ્ઞાનને આવરવાને સ્વભાવ વગેરે. આ પ્રમાણે, પ્રાણી ઉપર થતી અસંખ્ય અસરને ઉપજાવનાર સ્વભાવ પણ અસંખ્ય છતાં ટૂંકમાં વગીકરણ કરી તે બધાને આઠ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે, અને એ જ કારણથી કર્મની સંખ્યા આઠ ગણાવવામાં આવી છે. જેમકે જ્ઞાનને આવરવાને સ્વભાવ ધરા
કરવાને
કાર પર
આ
ન કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org