________________
પ્રથમ ખંડ
:૨૫:
અને અન્તરાય આત્મા અસલ સ્વરૂપે પરમજ્યેાતિઃસ્વરૂપ, શુદ્ધ સચ્ચિદાનન્દમય છે, પરંતુ પૂર્વાંક્ત કર્યાંના આવરણથી એનુ મૂળ સ્વરૂપ આચ્છાદ્ભુિત છે. એથી એનુ' સંસારમાં પરિભ્રમણ છે અને ભવચક્રની અનેકાનેક વિડમ્બનાએ એને વળગેલી છે.
હવે આઠ કર્માંને ટૂંકમાં જોઈ જઈએ.
જ્ઞાનાવરણ ક` આત્માની જ્ઞાનશક્તિને દબાવનાર છે. જેમ જેમ આ કનુ' જોર વધે છે, તેમ તેમ તે, જ્ઞાનશક્તિને વધારે આચ્છાદિત કરે છે. બુદ્ધિના અધિકાધિક વિકાસ થવાનુ પ્રધાન કારણ, આ કનુ શિથિલ થતું જવુ એ છે. જગતમાં બૌદ્ધિક વિભિન્નતા આ કમની ભિન્નભિન્ન અવસ્થાને લીધે છે. આ ક'ના સ ́પૂર્ણ ક્ષય થતાં ‘ કેવલજ્ઞાન ' ( પૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન ) પ્રકટ થાય છે.
દેશનાવરણ કદનશક્તિને દબાવનાર છે.
જ્ઞાન અને દનમાં વધુ અંતર નથી. પ્રારંભમાં થનાર સામાન્ય આકારના જ્ઞાનને ‘ દર્શન ’ નામ આપ્યુ છે. જેવી રીતે કઈ માણસને દૂરથી જોતાં એનું સામાન્ય પ્રકારનું જે ભાન થાય છે, તે દન છે; અને પછી એના વિશેષ પ્રકારે બેધ થવા એ જ્ઞાન છે. નિદ્રા આવવી, આંધળાપણું, બહેરાપણું વગેરે આ કર્માંનાં
ફળ છે.
વેદનીય કનુ કાર્ય ઇન્દ્રિયા દ્વારા સુખ-દુઃખના અનુભવ કરાવવાનુ છે. સુખના અનુભવ કરાવનારને સાતવેદનીય કમ અને દુઃખના અનુભવ કરાવનારને અસાતવેદનીય કમ કહેવામાં આવે છે.
માહનીય ક માહ ઉપજાવનાર છે. સ્ત્રી ઉપર મેહ, પુત્ર ઉપર મેહ, મિત્ર ઉપર મેહ, સારી સારી લાગતી ચીજો ઉપર
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org