________________
૬ ૨૨
જૈન દર્શન
આસવ આત્માની સાથે કર્મનો સંબંધ થવાનાં કારણોને “આસવ” નામ આપ્યું છે. જે વ્યાપારથી, જે પ્રવૃત્તિઓથી કર્મનાં પગલે આત્મામાં ખેંચાઈ આવે તે વ્યાપાર તે પ્રવૃત્તિઓ આસવ” કહેવાય છે. જે અધ્યવસાયથી કર્મપ્રવાહ (કાર્મિક પુદ્ગલપ્રવાહ) આત્મામાં દાખલ થાય તે “ આસવ.’ આત્મા કર્મથી બંધાય એવું કામ તે આસવ. મન, વચન અને શરીરના વ્યાપારો શુભ હોય તે શુભ કર્મ અને અશુભ હેય તે અશુભ કર્મ બંધાય છે, માટે મન, વચન અને શરીરના વ્યાપારે એ આસવ છે. મનને વ્યાપાર દુષ્ટ ચિંતન કે સારું ચિંતન; વચનને વ્યાપાર દુષ્ટ ભાષણ અથવા અથવા સારું ભાષણ શરીરને વ્યાપાર હિંસા, જુઠ, ચેરી વગેરે દુરાચરણ અથવા જીવદયા, ઈશ્વરપૂજન, દાન વગેરે શુભ આચરણ છે.
પુણ્ય કર્મ યા પાપ કર્મ બંધાવામાં મુખ્ય પ્રવેજક મને વ્યાપાર છે, જ્યારે વાણું વ્યાપાર તથા શારીરિક પ્રવૃત્તિ મનોગને સહકાર યા પુષ્ટિ આપનાર તરીકે કર્મબંધનના હેતુ છે. મ ગ, વચન અને શરીર ગરૂપ આસવથી ખેંચાઈ બંધાતાં કર્મોને અટકાવનાર આત્માના નિર્મળ પરિણામને
સારુ
સારી વગેરે
શ્વર પૂજન, દાન
સંવર કહેવામાં આવે છે. “સંવર’ શબ્દ સન પૂર્વક ધાતુથી બનેલે છે. “સમ’ પૂર્વક “” ધાતુને અર્થ શેકવું–અટકાવવું થાય છે. કર્મ બંધાતું અટકે તે “સંવર’ સમજ. જે ઉજજવળ આત્મ પરિણામથી કર્મ બંધાતું અટકે તે ઉજજવળ પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org