________________
પ્રથમ ખંડ
: ૧૭ :
>
એ ધાતુઓના સંચાગથી ‘ પુદ્ગલ ' શબ્દ બન્યો છે. ‘પૂર્ 'ને અર્થ પૂરવુ, પુરાવું અર્થાત્ મળવુ, અને જજ 'ના અર્થ ગળવુ. અર્થાત્ ખરી પડવુ જુદુ પડવુ. એવા થાય છે. આ હકીકત આપણા શરીરમાં અને બીજી દરેક વસ્તુઓમાં પ્રત્યક્ષ અનુભવાય છે, અર્થાત્ અણુસ'ઘાતરૂપ નાના-મોટા દરેક પદામાં પરમાણુઓના વધારા-ઘટાડો થયા કરે છે. પરમાણુના સ:શ્લેષ-વિશ્લેષ દરેક મૂત્તે વસ્તુમાં થયા કરે છે. એકલા પરમાણુને પણ બીજા સાથે મળવાનું કે તેનાથી અલગ પડવાનુ થવાથી ‘ પુદ્ગલ ’ સંજ્ઞા અયુક્ત ઘટી શકે છે.
પરમાણુ એ પુદ્ગલનું મૂળ તત્ત્વ છે. પરમાણુએ પરસ્પર મળવાથી બનતા પદાર્થો સ્ક ંધ કહેવાય છે.
સ્પર્શ, રસ, ગંધ અને વણવાળા (એ ચારેવાળા ) હાવું એ પુદ્ગલનુ સ્વરૂપ છે. એ જ એનુ સૂત્વ છે. ભૂતત્ત્વ એટલે વણ, રસ, ગંધ, સ્પર્શે એ બધાના સમુદાયરૂપ પરિણામ. મૂર્તને રૂપી પણ કહેવામાં આવે છે. ત્યાં રૂપીના ( સૂના પર્યાયશબ્દરૂપીને ) અથ કેવળ વણુ વાળું નહિ, પણ વર્ણાદિસમુદાયવાળુ થાય છે. આ ઉપરથી એ પણ સમજી જવાશે કે પુદ્ગલ સિવાયનાં ખધાં દૂબ્યાને અરૂપી કહેવામાં આવે છે તેના અર્થ એ નથી કે તેએ સ્વરૂપ વગરનાં છે. જે એમનુ કઈ સ્વરૂપ જ ન હાય તા તે ખરિવષાણુવત્ અસત્ જ ઠરે. એમનુ' દરેકનું પોતાનું' ચાક્કસ સ્વરૂપ છે જ પણ તેમાં વણુ, રસ, ગંધ, સ્પર્શ ગુણાના અભાવ હેાવાથી ( એ અભાવના અમાં) એ અરૂપી કહેવાય છે.
સ્પર્શે આઠ પ્રકારના છેઃ કઠિન અને મૃદુ, ગુરુ તથા લઘુ, શીત અને ઉષ્ણુ, સ્નિગ્ધ ( ચીકણા ) તથા રૂક્ષ ( લૂખા ). રસ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org