________________
ષષ્ઠ ખંડ
: ૫૧૭ :
જય-પરાજયના પ્રસંગમાં મનનું સમતોલપણું ન ગુમાવતાં એનું ધૈર્ય જાળવી રાખવું તે.
બ્રહ્મચર્ય એટલે પૌગલિક સુખેપભેગમાં લુબ્ધ ન થતાં મનને નિરોધ કરી રહ્યામાં (પરમાત્મામાં અથવા પરમાત્મપદે પહોંચાડનાર કલ્યાણ માર્ગમાં) વિચરવું–વિહરવું-રમમાણ થવું તે.]
અનુભવે જણાય છે કે જૈનદર્શન આધ્યાત્મિક દર્શન છે. એના દાર્શનિક તત્ત્વજ્ઞાનને પણ ઝેક પૂર્ણ રીતે આધ્યાત્મિક શ્રેયશ્ચર્યા ઉપર છે એના વિવિધ વિષયક સમગ્ર વાલ્મયને એક માત્ર ઉદ્દેશ વીતરાગતાની પ્રાપ્તિના માર્ગ પર ચડાવવાને છે. કેમકે એનું ચેપ્યું અને ભાર દઈને અને પુનઃ પુનઃ કહેવું છે કે યથાર્થ કલ્યાણની પૂર્ણતા વીતરાગતા પર અવલંબિત છે. એની મુખ્ય શીખ છે કે –
જે જે રીતે રાગ-દ્વેષ એાછા થાય, નષ્ટ થાય તે રીતે વતે ! પ્રવર્તે !*
એના સમગ્ર વાત્મયને ચરમ અને પરમ સાર રજૂ કરતી આ એની શીખ સ્પષ્ટ જણાવે છે કે જે કોઈ વાદથી [Àત કે અતિ, ઈશ્વરકતૃત્વ કે પ્રાકૃતિક કર્તુત્વ એવા જાતજાતના વાદે માંથી જે કઈ પણ વાદને સહારે લેવાથી ] અને જે કઈ ક્રિયાપદ્ધતિ અથવા આચારમાર્ગથી સચારિત્ર સધાતું હોય, એ સધાવામાં અનુકૂલતા પડતી હોય અને વીતરાગતાની તરફ પ્રગતિ થઈ શકતી હોય તે રીતે ચારિત્ર સાથે અને વીતરાગતાની દિશામાં પ્રગતિ કરે-“મિત્તિ બે સત્રભૂકુ” ને * Fi વહુના ? શું બહુ રાજદ્દોષ શું વિસત્તિા . तह तह पयट्टिअव्वं एसा आणा जिणिदाणं ।।
(યશોવિજયજી, અધ્યાત્મમત પરીક્ષાની છેલ્લી ગાથા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org