________________
જૈન દર્શન
જ્ઞાન–ક્રિયાના સુમેળ વિશે વિશેષાવશ્યભાષ્ય ગ્રંથમાં કહે
: ૪૮૪ :
છે કે
-
हयं नाण कियाहीण हया अन्नाणओ किया । पासतो पंगुलो दड्ढो धावमाणो अ अंधओ ।। ११५९ ।। [ વિશેષાવશ્યકભાષ્યગત આવશ્યકનિયુક્તિ ]
અર્થાત્—ક્રિયા વગરનું જ્ઞાન હણાયેલું. સમજવું; તે જ પ્રમાણે જ્ઞાન વગરની ક્રિયા હણાયેલી સમજવી. ઉદાહરણ તરીકે, દેખવાં છતાં પાંગળે અને દોડવા છતાં આંધળેા અને બળી મૂઆ.
આ ઉદાહરણને નીચેની ગાથા સ્પષ્ટ કરે છે—
संजोगसिद्धिइ फलं वयंति न हु एगचक्केण रहो पयाइ । अंधोय पंगू य वणे समिच्चा ते संपउत्ता नगरं पविट्ठा ।। १९६५ ।। [ વિશેષાવશ્યકભાષ્યગત આવશ્યકનિયુક્તિ ]
અર્થાત્—જ્ઞાન અને ક્રિયા એ એના સોગથી જ સિદ્ધિ થાય છે. એક ચક્રથી રથ ચાલતા નથી. (વનમાં દાવાનળ ફાટતાં ) આંધળા અને પાંગળા એ બન્નેએ એક બીજાને સહયોગ સાધ્યા તે ખચીને નગરે પહોંચી શકયા [ અન્યના ખભા ઉપર પશુ બેઠો અને પશુના કહ્યા પ્રમાણે અન્ય ચાલ્યા, આમ એકબીજાના સહયેાગ ( પરસ્પર સખત ) કરવાથી એ બન્ને અચી ગયા. એ બે જણાએ એકબીજાની સાબત કરી ન હાત તેા બેઉ મરી જાત. આ પ્રમાણે પંગુસદેશ જ્ઞાન અને અન્ધુસમાન ક્રિયા એ બંને પરસ્પર મળે-સુસંગત અને તે સલતાની ભૂમિએ પહેાંચી શકે. પણ એ બંને અલગ અલગ રહે-સયુક્ત ન બને તે એ બન્ને હતપ્રાય ( હણાયેલાં જેવાં ) છે, સિદ્ધિકારક થઈ શકતાં નથી.
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org