________________
પંચમ ખંડ
:૪૭૭ : આવા પ્રકારના કર્મનું ફળ નિયત અવશ્ય ભેગવવું પડે તેમ ] હે ઈ તે નિયતિ યા ભાવિભાવના નામથી ઓળખાય છે.
આપીને બીજાને
એ
પાંચ કારણોની સત્તા જોઈ. એ પાંચે પોતપોતાના સ્થાને ઉપયોગી છે. એક કારણને સર્વથા પ્રાધાન્ય આપીને બીજાને ઉડાવી દેવાય જ નહિ અથવા સર્વથા ગૌણ સ્થાને મૂકી શકાય જ નહિ. કાલવાદી કાલને જ પ્રાધાન્ય આપી બીજાઓનું યથાએગ્ય મૂલ્ય ન કે તે તેની તે બ્રાતિ ગણાય તેવી રીતે સ્વભાવવાદી, કર્મવાદી, ઉદ્યમવાદી માટે પણ સમજવું. પાંચે કારણેને યચિત ગૌણ-મુખ્યભાવે માનવામાં જ સમ્યગદષ્ટિ રહેલી છે. એથી વિપરિત કેવલ એકાન્તવાદ તરફ જવુ એ મિથ્યાદષ્ટિ છે.
કલવાદી કાલના સર્વિસ
આ પાંચે કારણેના સહગના દાખલા પણ આપણી સામે મોજૂદ છે. આથી બાળક ઉત્પન્ન થવામાં પાંચે કારણે જોવાય છે. કાળ (ગર્ભકાળ પૂરે થયા) વગર બાળક જન્મે જ નહિ એ સ્પષ્ટ છે, પ્રસવસ્વભાવવાળી સ્ત્રીથી જ બાળક જન્મે એ પણ સ્પષ્ટ છે, એટલે ત્યાં સ્વભાવ પણ કારણુરૂપે ઉપસ્થિત છે. ઉદ્યમ તે ચાં હેય જ. પૂર્વ કર્મની અથવા નિયતિની અનુકૂલતા હોય તે જ એ વસ્તુ બને. આમ પ્રસૂતિમાં પાંચે કારણેને સમવાય વતે છે. વિદ્યાભ્યાસમાં આગળ વધી ઊંચી કક્ષાને પસાર કરવામાં પણ આ કારણસામગ્રીનું સાન્નિધ્ય જોવાય છે. ત્યાં કાળની મર્યાદા છે, વિકાસગામી ઉદ્યમ છે, શિક્ષણગ્ય સ્વભાવ પણ છે અને કર્મની અથવા નિયતિની અનુકૂલતા પણ છે. પાંચે કારણેની પ્રધાનતા જ બધે હોય એમ સમજવાનું નથી. પણ ગૌણુતાએ કે મુખ્યતાએ પાંચે કારણે અવશ્ય વિદ્યમાનતા ધરાવતાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org