________________
પંચમ ખંડ
* ૪૭૫ :
જે કે પુરુષાર્થને કાળ, સ્વભાવ વગેરેની અપેક્ષા રહે જ છે, તે પણ વિજય આપવામાં તે એક્કો છે. વર્તમાન યુગમાં
અર્થાત–આપણું સુખ અધિકાંશ આપણે જેવા હેઈએ તેના ઉપર, આપણા વ્યક્તિત્વ ઊપર અવલંબિત છે.
" It is the prerogativ of man to be, in a great degree, the creature of his own making"
.—Burke અર્થાત–મોટે ભાગે પિતાના પ્રયત્ન પ્રમાણે બનવાનો વિશેષ અધિકાર માણસને મળેલ છે.
"The poorest have sometimes taken the highest places; nor have difficulties apparently the most insuperable proved obstacles in their way. Those very difficulties, in many instances, would even seem to have been their best helpers by evoking their powers of labour and endurance, and stimulating in to life faculties which might otherwise have lain dormant."
-S. Smile's Self-Help અર્થાત–ખૂબ ગરીબ માણસોએ કયારેક ઊંચામાં ઊંચા સ્થાન પ્રાપ્ત કર્યા છે અત્યત કઠિન દેખાતાં સરકટો તેમના માર્ગમાં બાધક થઈ શક્યાં નથી. ઘણા ઉદાહરણોમાં કઠિન સંકટ, પરિશ્રમ અને સહનનું બળ જગાડીને અને શક્તિને પ્રદીપ્ત કરીને તેમને શ્રેષ્ઠ સહાયક બનેલાં પણ જોવાય છે. એવી શક્તિઓને કે જે બીજી રીતે તેમની અંદર છુપાયેલી જ પડી રહી હોત.
" Slumber not in the tents of your fathers, The world is advancing, Advance with it"
-Mazzini તારા પૂર્વજોની છાવણીમાં ઘેર્યા ન કર. જગત આગળ વધે છે. એની સાથે તું આcળ વધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org