________________
પંચમ ખંડ
: ૪૬૭ : सद्भावनोद्भावनसाधनानां मर्यात्मकं खल्वधिक य एकम् । श्रयेद् यथाशक्ति विवेकयुक्त करोति नैवानुचितं स किञ्चित् ।। २३॥
–સદ્ભાવનાને જાગતિ કરવાનાં સાધનામાં એક વધુ સાધન મૂર્તિયેગ પણ છે, તેને જે યથાશક્તિ વિવેકયુક્ત આશ્રય લે છે તે શું કંઈ ગેરવાજબી કરે છે? નહિ જ. ૨૩ कषाय धाय हि मूर्ति योगः समाश्रयंस्त तमनाश्रयद्भिः । साधविरोधाचरणं धरेच्चेत् कुतस्तदा तस्य स साथकः स्यात् ॥२४॥
–મૂર્તિયેગ કષાને શમાવવા માટે છે. તેને આશ્રય લેનાર તેને આશ્રય નહિ લેનાર સાથે (તેને આશ્રય ન લેવાને કારણે) જે વિરોધભાવ ધારણ કરે તો તેને મૂર્તિયેગ કેમ સાર્થક થાય ? ૨૪ કિયાવાદ– न कर्मकाण्डाश्रयदुर्ग्रहस्याऽनेकान्तदर्शी ददतेऽवकाशम् । सर्वां क्रिया शुद्धिमृतः सुयोगाः शुभावहाः कोऽत्र सतां विरोधः?
Liા ૨૬ | –અનેકાન્તદશી ક્રિયાકાંડની બાબતમાં દુરાગ્રહ કે હઠવાદને અવકાશ આપતું નથી. કેઈ પણ ક્રિયા જે શુદ્ધિવાળી હોય, એમાં મન-વચન-કાયને યે શુદ્ધ યા શુભ હોય તો તે કલ્યાણકારક છે. એમાં કયા સમજુને વિરોધ હેય? ૨૫
દાર્શનિક મતમતાન્તરને વિસ્તાર બહુ મોટો અને ગંભીર છે. કેઈ આત્મવાદી છે, તે બીજા અનાત્મવાદી. આત્મવાદીમાં પણ કઈ એકાત્મવાદી છે, તે બીજા નાનાત્મવાદી. એ જ પ્રમાણે ઈશ્વરવાદના મતમાં ઘણી ભિન્નતાઓ છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org